SEM-2-4-6 Int ATKT Exam Schedu

શ્રી કે. કા. શાસ્ત્રી સરકારી વાણિજ્ય કોલેજ, મણિનગર, અમદાવાદ-08

આંતરિક ATKT ની પરીક્ષા સમય પત્રકSeptember 2017

Exam will be conducted in Library

SR.

Date

Time

B.com Sem-2

B.com Sem-4

B.com Sem-6

1

26-09-2017

Tuesday

8.00 to 9.30

Fundamentals of

Business. Eco-II

Economics of

Growth and development

Indian Business and Economic Environment

2

9.30 to 11.00

Operation Research-II

Fundamental of

Statistics – II

Fundamental

Statistics –IV

3

27-09-2017

Wednesday

8.00 to 9.30

Accountancy-II

Cost Accounting -II

Management Accounting –II

4

9.30 to 11.00

Business

Correspondence

Commercial

Communication-IV Cost

 

Commercial Communication – VI

5

28-09-2017

Thursday

8.00 to 9.30

Financial

Accounting – II

Auditing-I

Auditing-II

6

9.30 to 11.00

General English

[Grammar & Compo.]

Taxation – II

Business Law-II

7

29-09-2017

Friday

8.00 to 9.30

Fundamentals of

Marketing Management

Production Management

Fundamentals of Financial Management

8

9.30 to 11.00

Environmental Studies  (FC)

Pollution Control and Its Impact (FC)

International

Business (FC)

9

11.00 to 12.30

Indian Constitution – II

(S S)

Research Skill (S S)

 

Writing Skills (S S)

 

 

વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના

  1. દરેક વિદ્યાર્થીઓએ કોલેજનું આઈ કાર્ડ અને પ્રથમ સત્રની ફી ભર્યાની પહોંચ સાથે રાખવાની રહેશે.
  2. જો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતાં કે આજુ બાજુના વિદ્યાર્થી સાથે વાત કરતાં કે આજુ બાજુ વિદ્યાર્થીની ઉત્તરવહીમાં જોતાં પકડાશે તો તે વિદ્યાર્થી ને જે તે વિષયમાં નાપાસ જાહેર કરાશે
  3. પરીક્ષામાં તમારા મોબાઇલ ફોન કે કૅલ્ક્યુલેટર કે તમારા પુસ્તકો કે બેગ ખોવાઈ જાય તો તેની જવાબદારી કોલેજની રહેશે નહીં માટે મહેરબાની કરી ને લાવવા નહી॰
  4. પરીક્ષાને સમય ની 10 મિનિટ પહેલા પોતાની જ્ગ્યા પર બેસી જવાનું રહેશે.
  5. વર્ગખંડમાં આપવામાં આવતી સૂચનાઓનો કડક પણે અમલ કરવાનો રહેશે.
  6. પરીક્ષા પૂર્ણ થયા બાદ પાંચ જ મિનિટમાં કોલેજ કેમ્પસ ખાલી કરવાનું રહેશે.

  ચૅરમૅન                                                                                         આચાર્ય

પરીક્ષા સમિતિ