શૈક્ષણીક કાર્ય

નોટીસ

F.Y. B. COM SEM-I શૈક્ષણીક કાર્ય શરૂ થવા બાબત

શૈક્ષણીક  વર્ષ ૨૦૧૭-૧૮ અત્રેની કોલેજમાં F.Y. B. COM SEM-I જેમણે પ્રવેશ મેળવ્યો છે તે વિદ્યાર્થીઓને જણાવવાનું કે, રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય  તા. ૧૦-૦૭-૨૦૧૭ નાં સવારે ૦૮:૦૦ કલાકથી શરૂ થશે જેથી તમામ વિદ્યાર્થીઓએ સમયસર વર્ગમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવાનો રહેશે.

બેઠક વ્યવસ્થા નીચે મુંજબ રહેશે.

માળ

રૂમ નંબર  

ડીવીઝન

માધ્યમ

અટકનાં પહેલા અક્ષર પ્રમાણે  

3

404

C

ENGLISH

A TO N

3

405

D

ENGLISH

O TO Z

3

407

A

ગુજરાતી

A TO N

3

406

B

ગુજરાતી

O TO Z